ક્યાંક તમે તરબૂચ વધુ નથી ખાતાને!
આઈસ્ટોક
તરબૂચ ખાવાના અનેક ફાયદા છે. આ ફળમાં અધિક પ્રમાણમાં ફાઈબર હોય છે.
આઈસ્ટોક
પરંતુ વધુ માત્રામાં તરબૂચનું સેવન કરવું શરીર માટે હાનિકારક સાબિત થાય છે.
આઈસ્ટોક
અતિશય તરબૂચનું સેવન ગેસનું કારણ બની શકે છે.
આઈસ્ટોક
વધારે તરબૂચ ખાવાથી શુગર લેવલ પણ વધી શકે છે.
આઈસ્ટોક
આ ઉપરાંત વધારે પડતાં તરબૂચના સેવનથી લીવરમાં સોજો આવી શકે છે.
આઈસ્ટોક
તેમજ ઓવર હાઈડ્રેશન અને અને કિડની સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તરબૂચનું વધુ પ્રમાણ હાર્ટ અટેકનું કારણ પણ બની શકે છે.
આઈસ્ટોક
ટીનેજર પોતાના મા-બાપથી છુપાવે છે આ વાતો