એકસાથે કાકડી-ટમેટા ખાવાથી થાય છે નુકસાન?
આઇસ્ટૉક
ઊનાળામાં જમવાની સાથે સલાડ ખાવામાં આવે છે. સલાડમાં ઘણીવાર કાકડી અને ટમેટા સાથે રાખવામાં આવે છે.
આઇસ્ટૉક
કાકડી અને ટમેટા એકસાથે ખાવું નુકસાનકારક બની શકે છે. આ બન્નેનું કૉમ્બિનેશન પેટ માટે હાનિકારક સાબિત થાય છે.
આઇસ્ટૉક
પાચન બગડી શકે છે. એસિડિક પીએચ બેલેન્સમાં પણ ગરબડ થઈ શકે છે.
આઇસ્ટૉક
બન્ને વેજિટેબલ્સ એકબીજાથી વિપરિત છે. બન્નેના પાચનમાં જુદો જુદો સમય લાગે છે.
આઇસ્ટૉક
ગૅસ, બ્લોટિંગ, પેટનો દુઃખાવો, ગભરામણનો અનુભવ થવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
આઇસ્ટૉક
જ્યારે એકમેકમાં ખોવાયા વિકી-કેટરિના