?>

માટુંગામાં ડિવાઈડર સાથે અથડાયું ડમ્પર

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Oct 19, 2023

ગુરુવારે સવારે, મુંબઈના માટુંગા સેન્ટ્રલ પર મુસાફરી કરી રહેલા મુસાફરો અસામાન્ય ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા, કારણ કે એક ડમ્પર ડિવાઈડર પર ચઢી ગયું હતું.

આ ઘટના ગુરુવારે સવારે 6 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે ડમ્પરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને માટુંગા સેન્ટ્રલના તુલપુલે બ્રિજ પર ડિવાઈડર પર ચઢી ગયું હતું.

આ પુલ કિંગ સર્કલ, સાયન અને માટુંગાને જોડે છે.

તમને આ પણ ગમશે

મુંબઈમાં ધુમ્મસ ભરી સવાર

નવી મુંબઈના આ વિસ્તારમાં ભીષણ આગ

મુસાફરોને પરિસ્થિતિ વિશે માહિતગાર કરવા અને વૈકલ્પિક માર્ગોની સલાહ આપવાના ઉદ્દેશ્ય સાથે ટ્રાફિક પોલીસે ટ્વિટ પણ કર્યું હતું.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ છે. ડમ્પર ટ્રક કાટમાળથી ભરેલી હતી. તે ગાંધી માર્કેટ પાસે રોડના ડિવાઈડર સાથે અથડાઈ હતી.

વિજયભેરી યાત્રામાં પહોંચ્યા રાહુલ ગાંધી

Follow Us on :-