?>

સવારે ખાલી પેટે ચા પીવો છો? તો… સાવધાન!

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published May 23, 2023

સવારે ખાલી પેટે ચા પીવાથી શરીરના કોર્ટિસોલ લેવલને નુકસાન થાય છે. આજે અમે તમને એવા ફેક્ટ્સ જણાવીશું જે વાંચ્યા પછી તમે ખાલી પેટે ચા પીતા પહેલાં સો વાર વિચાર કરશો

આઇસ્ટૉક

પેટમાં બળતરા- ખાલી પેટે ચા પીવાથી પેટમાં બળતરા થાય. જેનાથી બેચેની, પેટ ફુલવું, ઉબકા આવવા વગેરે સમસ્યાઓ થાય છે.

આઇસ્ટૉક

ડિહાઇડ્રેશન- ચા મૂત્રવર્ધક પદાર્થ છે, તેથી તે ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે. સવારે ઉઠો ત્યારે પાણી ન પીધું હોવાથી શરીર જલ્દી ડિહાઇડ્રેટ થઈ જાય છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

પૌંઆ ખાવાના આ ફાયદા વિષે તમે જાણો છો

ક્યાંક તમે તરબૂચ વધુ નથી ખાતાને!

પોષક તત્વોના શોષણમાં ઘટાડો- ચામાં ટેનીન હોય છે, જે આયર્ન અને કેલ્શિયમ જેવા ખનિજોના શોષણમાં અવરોધ પેદા કરે છે. એટલા માટે સવારે ઉઠીને પહેલા ચા પીવાનું ટાળવું.

આઇસ્ટૉક

દાંતનો સડો- ચામાં કુદરતી એસિડ હોય છે જે દાંતના ઇનેમલને નષ્ટ કરે છે. જ્યારે ચાના સેવનની માત્રા અને પ્રમાણ વધી થાય ત્યારે આ તકલીફ વધે છે.

આઇસ્ટૉક

દિલ જીતવામાં માનતા હતા અભિનેતા આદિત્ય

Follow Us on :-