પોપકોર્ન ઘટાડશે કેન્સરનું જોખમ
આઇસ્ટૉક
પોપકોર્નમાં વિટામિન ઈ, મિનરલ્સ અને બી-કોમ્પલેક્સ હોય છે જે પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે.
આઇસ્ટૉક
પોપકોર્નમાં રહેલું ફાઇબર ભૂખ ઘટાડવામાં મદદ કરે છે. એટલે લોકો ડાયટ કરતા હોય ત્યારે પોપકોર્ન ખાવાનું પસંદ કરે છે. તેમાં વિટામિન બી, બી૩, બી૬ હોય જેનાથી તાકાત મળે.
આઇસ્ટૉક
પોકોર્નમાં પોલિફિનોલ તત્વ હોય છે. જેને કારણે કેન્સરનું જોખમ ઘટે છે.
પોપકોર્નમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે એટલે તેના સેવનથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે.
આઇસ્ટૉક
પોપકોર્નમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે આંખો માટે સારું છે અને તેને કારણે આંખોમાં બળતરાની સમસ્યા પણ ઘટે છે.
આઇસ્ટૉક
પોપકોર્ન ડિપ્રેશન ઘટાડવામાં મદદ કરે છે.
આઇસ્ટૉક
સપનામાં દેખાય છે મોત! શુભ કે અશુભ?