?>

નવરાત્રિના ઉપવાસમાં શું ન ખાશો?

એઆઈ

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Oct 03, 2024

નવરાત્રિના ઉપવાસમાં શું ન ખાશો?

ઉપવાસ દરમિયાન ડુંગળી અને લસણ જેવા તામસિક પદાર્થ પણ ખાવાની ના પાડવામાં આવે છે.

એઆઈ

નવરાત્રિના ઉપવાસમાં શું ન ખાશો?

ઉપવાસ દરમિયાન રોજિંદું મીઠું ખાતા હોવ તો તે બંધ કરવું જોઈએ.

એઆઈ

નવરાત્રિના ઉપવાસમાં શું ન ખાશો?

નવરાત્રિના ઉપવાસ કરતાં હોવ તો લોટ કે અનાજ ના ખાવું જોઈએ. ઘઉં કે ચોખાનો લોટ વગેરે ટાળવા જોઈએ.

એઆઈ

તમને આ પણ ગમશે

નાગપંચમી 2024: સાપને દૂધ પીવડાવાય?

પ્રભુને વસ્ત્ર, કાચ સહિતનાં હિંડોળા

નવરાત્રિના ઉપવાસમાં શું ન ખાશો?

નવરાત્રીના ઉપવાસ દરમિયાન હળદર, કાળી ઈલાયચી કે તેજપત્તા જેવા મસાલા તેમ જ ખાટા પદાર્થનું સેવન પણ ટાળવું જોઈએ.

એઆઈ

નવરાત્રિના ઉપવાસમાં શું ન ખાશો?

ફાસ્ટ ફૂડના દિવાનાઓને ખાસ કહેવાનું કે જો ઉપવાસ કરતાં હોવ તો ફાસ્ટ ફૂડ એટલે કે તૈયાર ખોરાક ણ ખાવો જોઈએ.

એઆઈ

ધુમ્મસિયું મુંબઈ

Follow Us on :-