?>

વાસ્તુ પ્રમાણે આ રીતે કરો રંગોળી

મિડજરની/એઆઇ

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Oct 28, 2024

સ્ટેમ્પ અથવા સ્ટેન્સિલથી રંગોળી બનાવવાનું ટાળો.

મિડજરની/એઆઇ

રંગોળીમાં માત્ર લક્ષ્મી માતાના પગલાં બનાવશો તો તે પણ પર્યાપ્ત છે.

મિડજરની/એઆઇ

રંગોળીની ડિઝાઇન માટે સ્વસ્તિક અથવા ઓમ અથવા અન્ય કોઈ પવિત્ર પ્રતીકનો ઉપયોગ કરશો નહીં.

મિડજરની/એઆઇ

તમને આ પણ ગમશે

વાસ્તુ કહે છે, આ છે બેસ્ટ દિવાળી ભેટ

વાસ્તુ મુજબ દિવાળીમાં આ રીતે કરજો દીવા

રંગોળીના રંગો લાઇટના રંગોને અનુરૂપ હોવા જોઈએ.

મિડજરની/એઆઇ

તૈયાર રંગોળી કે રંગોળીના રેડીમેડ બીબાં સંપૂર્ણપણે ટાળવાં. તેને બદલે હાથેથી જેવી આવડે તેવી રંગોળી તૈયાર કરી શકાય.

મિડજરની/એઆઇ

રતન તાતાની પ્રાર્થનાસભા

Follow Us on :-