Diwali 2023: શર્વરીની મનમોહક ફેસ્ટિવ અદા

ફાઈલ તસવીર

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Nov 09, 2023
શર્વરીએ દિવાળી 2022 માટે પુનિત બલાના રાની ગુલાબી સાડી પહેરી હતી સાથે એમ્બ્રોઇડરીવાળુ બ્લાઉઝ સુંદર લાગતું હતું.

Diwali 2023: શર્વરીની મનમોહક ફેસ્ટિવ અદા

શર્વરીએ દિવાળી 2022 માટે પુનિત બલાના રાની ગુલાબી સાડી પહેરી હતી સાથે એમ્બ્રોઇડરીવાળુ બ્લાઉઝ સુંદર લાગતું હતું.

ફાઈલ તસવીર

શર્વરીએ અનિતા ડોંગરે દ્વારા ડિઝાઈન કરેલ ગુલાબી એમ્બ્રોઈડરીવાળો લહેંગો પહેર્યો હતો. તે રાજકુમારી જેવી દેખાતી હતી.

Diwali 2023: શર્વરીની મનમોહક ફેસ્ટિવ અદા

શર્વરીએ અનિતા ડોંગરે દ્વારા ડિઝાઈન કરેલ ગુલાબી એમ્બ્રોઈડરીવાળો લહેંગો પહેર્યો હતો. તે રાજકુમારી જેવી દેખાતી હતી.

ફાઈલ તસવીર

ચેક્ર્ડ બ્લેક એન્ડ વ્હાઇટ ડી પહેરીને શર્વરીએ ગ્રેસ અને ગ્લેમર ઊભું કર્યું હતું.

Diwali 2023: શર્વરીની મનમોહક ફેસ્ટિવ અદા

ચેક્ર્ડ બ્લેક એન્ડ વ્હાઇટ ડી પહેરીને શર્વરીએ ગ્રેસ અને ગ્લેમર ઊભું કર્યું હતું.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

ફેસ્ટિવ સીઝનમાં વામિકાની ફિટનેસ ટિપ્સ

રાહાના પહેલા જન્મદિવસની ઝલક

Diwali 2023: શર્વરીની મનમોહક ફેસ્ટિવ અદા

શર્વરીએ ગુલાબી તેમ જ લીલી એમ્બ્રોઇડરીવાળી શરારા પહેરી હતી, આ સાડીમાં પણ તે હંમેશની જેમ ખૂબસૂરત દેખાતી હતી.

ફાઈલ તસવીર

Diwali 2023: શર્વરીની મનમોહક ફેસ્ટિવ અદા

શર્વરીએ કોટન રેડ, પિંક અને ઓરેન્જ કલરની સાડી પહેરી હતી અને મેચિંગ બ્લાઉઝ પહેર્યું હતું.

ફાઈલ તસવીર

સીએમ શિંદેની ભૂતાનના રાજા સાથે મુલાકાત

Follow Us on :-