?>

દિશા પાટણી અને મૌની રૉયના વેકેશન ગૉલ્સ

દિશા પાટણી અને મૌની રૉયનું બૅન્ગકૉક વેકેશન

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Jan 05, 2024

દિશા પાટણી અને મૌની રૉય તો ‘New BFF In Town’ છે. તેમના બોન્ડિંગની સહુ કોઈ ચર્ચા કરી રહ્યાં છે.

ઇન્સ્ટાગ્રામ

દિશા અને મૌનીની તસવીરો પુરાવો આપે છે કે, તેમણે જાણે બૅન્ગકૉકના રસ્તાઓ પર પોતાનો કબજો કરી લીધો હોય.

ઇન્સ્ટાગ્રામ

અભિનેત્રીઓ વેકેશન દરમિયાન સતત તસવીરો ક્લિક અને શૅર કરતી હતી. આ મીની બ્લેક ડ્રેસમાં દિશા ખૂબ સુંદર લાગી રહી છે.

ઇન્સ્ટાગ્રામ

દિશા પાટણીના આઉટફિટ્સ ખરેખર ફેશન ગૉલ્સ છે.

ઇન્સ્ટાગ્રામ

આ વેકેશન દરમિયાન દિશા અને મૌની કલર ટ્વિનિંગ કરતા પણ દેખાયા.

ઇન્સ્ટાગ્રામ

દિશાએ સોશ્યલ મીડિયા પર બૅન્ગકૉકના સ્થાનિક ટ્રાન્સપોર્ટ `ટુક ટુક`ની તસવીર શૅર કરીને તેનો આનંદ લેતી હોવાનું જણાવ્યું હતું.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

ફાઈટરના સેટ પર ફિટનેસ ફ્રેન્ડ્સ

નાતાલ બાદ કેટરિના કૈફની મેરી ક્રિસમસ

ટ્રિપની શરુઆતથી જ દિશા પાટણી સોશ્યલ મીડિયા પર પોસ્ટ અને સ્ટોરી શૅર કરતી હતી. તેણે ફ્લાઇટની તસવીર પણ શૅર કરી હતી.

ઇન્સ્ટાગ્રામ

સનસેટ અને સનરાઇઝનો આનંદ પણ ઉઠાવ્યો હતો દિશા અને મૌનીએ.

ઇન્સ્ટાગ્રામ

ફ્રાન્સમાં પૂરે મચાવી તબાહી

Follow Us on :-