આ લોકોએ ન ખાવું જોઈએ ડ્રેગન ફ્રૂટ
મિડજરની
એલર્જી
કેટલાક લોકોને ડ્રેગન ફ્રૂટની એલર્જી હોઈ શકે છે. એલર્જીના લક્ષણોમાં ખંજવાળ, સોજો, ચકામા અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. આવી તકલીફ હોય તો સેવન ન કરો.
મિડજરની
પેટમાં ગેસ અને ડાયેરિયા
ડ્રેગન ફ્રૂટમાં સારી માત્રામાં ફાઈબર હોય છે, પરંતુ જો તેને વધુ માત્રામાં ખાવામાં આવે તો તેનાથી પેટમાં ગેસ અને ડાયેરિયા થઈ શકે છે.
મિડજરની
પેશાબ
લાલ રંગના ડ્રેગન ફ્રુટ ખાવાથી કેટલાક લોકોનું પેશાબ અથવા મળ ગુલાબી અથવા લાલ થઈ શકે છે, જે લોકો માટે ચિંતાનું કારણ બની શકે છે.
મિડજરની
બ્લડ સુગર
ડ્રેગન ફ્રુટનું સેવન બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ તેને ખાવાનું ટાળવું જોઈએ.
મિડજરની
દવા
કેટલાક કિસ્સાઓમાં, ડ્રેગન ફ્રુટ કેટલીક દવાઓ સાથે પ્રતિક્રિયા આપી શકે છે, તેથી જો તમે કોઈ દવા લેતા હોવ તો તેનું સેવન કરવાનું ટાળો.
મિડજરની
દિવાળીની ખરીદી ક્યાંથી કરશો?