લૉ બીપીના આ સંકેતો જાણો છો?
પિક્સાબે
જો તમારું બ્લડ પ્રેશર ઘટી રહ્યું છે તો તમને ચક્કર આવી શકે છે. જો તમને આવી સમસ્યાઓ થતી રહે તો તરત જ ડૉક્ટરની સલાહ લો અને તેનો ઉકેલ શોધો
જે લોકોનું બીપી ઓછું હોય તેઓ બેહોશ થઈ શકે છે. જો તમને પણ આવા લક્ષણો લાગે છે, તો તરત જ તમારું બ્લડ પ્રેશર તપાસો અને તાત્કાલિક સારવાર લો
જે લોકોનું બ્લડપ્રેશર ઓછું હોય છે તેમની દ્રષ્ટિ પણ નબળી પડી જાય છે. જો તમે પણ પોતાનામાં આવા લક્ષણો અનુભવી રહ્યા છો, તો તરત જ સાવધાન થઈ જાઓ.
લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય ત્યારે શ્વાસ લેવાની ગતિમાં ફેરફાર થાય છે. દર્દીને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે
જો તમે કામ કર્યા વિના પણ થાક અનુભવો છો, તો તમે લો બ્લડ પ્રેશરનો શિકાર બની શકો છો
મુંબઈમાં તૂટી પડી આ બીલ્ડિંગની બાલ્કની