ડાયાબિટીઝના દર્દીઓ ચોક્કસ ખાજો આ ફળો
આઇસ્ટૉક
જામફળ - જામફળમાંથી મળતા ફાઈબરને લીધે પેટ ભરેલું રહે છે અને બ્લડ સુગર લેવલને વધતું અટકાવે છે. જામફળમાં વિટામિન A અને વિટામિન C ઉપરાંત ડાયેટરી ફાઇબર વધુ હોય છે.
આઇસ્ટૉક
સંતરા - વિટામિન સીથી ભરપૂર સંતરા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. ડાયાબિટીઝનું જોખમ પણ ઓછું થાય છે. સંતરા જેવા સાઇટ્રસ ફળોમાં જીઆઈ સ્કોર ઓછો હોય છે.
આઇસ્ટૉક
જાંબુ - લોહીમાં સુગરનું સ્તર સુધારવા ઉપરાંત જાંબુ સુગરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે આ ફળ ઉત્તમ છે.
આઇસ્ટૉક
સ્ટાર ફ્રુટ - ડાયાબિટીઝના દર્દીઓ માટે સ્ટાર ફ્રુટ રામબાણ છે. તે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરે છે અને સુધારવામાં પણ અસરકારક છે.
આઇસ્ટૉક
કિવિ – કિવિ શુગર ફ્રી ફળ છે.વિટામિન-સી, પોટેશિયમ, કેલ્શિયમ વગેરે પોષક તત્વો કિવીમાંથી મળે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
આઇસ્ટૉક
સફરજન - સફરજનમાં એન્ટીઑકિસડન્ટો હોય છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવામાં મદદ કરે છે, પાચનતંત્રમાં મદદરુપ થાય છે.
આઇસ્ટૉક
મહિલાઓને કેળા ખાવાથી થાય છે અદ્ભૂત ફાયદા