WEH પરથી નીકળી બાપ્પાની પાલખી

WEH પરથી નીકળી બાપ્પાની પાલખી

સતેજ શિંદે

Gujaratimidday
News
By Karan Negandhi
Published Sep 05, 2024
ગુરુવારે મુંબઈમાં વ્યસ્ત વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભક્તો મૂર્તિ લઈ જતાં જોવા મળ્યાં

ગુરુવારે મુંબઈમાં વ્યસ્ત વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભક્તો મૂર્તિ લઈ જતાં જોવા મળ્યાં

ગણેશોત્સવ 2024 શનિવાર, 7 સપ્ટેમ્બર, શરૂ થવાનો છે

ગણેશોત્સવ 2024 શનિવાર, 7 સપ્ટેમ્બર, શરૂ થવાનો છે

ભગવાન ગણેશની મૂર્તિને ઢાંકી દેવામાં આવી છે કારણ કે મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોમાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે

ભગવાન ગણેશની મૂર્તિને ઢાંકી દેવામાં આવી છે કારણ કે મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોમાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે

તમને આ પણ ગમશે

MSRTC હડતાલ બીજા દિવસે વધુ ગંભીર બની

ભારતમાં બાપ્પાના આગમનની તૈયારીઓ જુઓ

ટ્રાફિકની વચ્ચે, કેટલાક મુસાફરોએ કાંદિવલીમાં આગળ વધી રહેલી ભગવાન ગણેશના દર્શન કર્યા

જેમ-જેમ મૂર્તિ આગળ વધતી ગઈ તેમ-તેમ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરનો ટ્રાફિક પણ સુગમ બન્યો

MSRTC હડતાલ બીજા દિવસે વધુ ગંભીર બની

Follow Us on :-