ભક્તો કરી રહ્યા છે ગણેશમૂર્તિઓનું સ્વાગત
મિડ-ડે
આ વર્ષે ગણેશ ચતુર્થી એટલે ગણેશોત્સવ 7 સપ્ટેમ્બરથી શરૂ થાય છે.
મિડ-ડે
ગણેશોત્સવમાં ગણપતિની માટીની મૂર્તિઓ ઘરોમાં અને પંડાલોમાં સ્થાપિત કરવામાં આવે છે અને મહારાષ્ટ્રમાં આ તહેવાર ઉત્સાહથી ઉજવાય છે.
મિડ-ડે
ગણેશ ચતુર્થી, હિંદુ ધર્મમાં, સમૃદ્ધિ અને બુદ્ધિના દેવ ભગવાન ગણેશના જન્મને ચિહ્નિત કરતો 10 દિવસનો તહેવાર છે.
મિડ-ડે
તે હિંદુ કેલેન્ડરનો છઠ્ઠો મહિનો ભાદ્રપદ (ઓગસ્ટ-સપ્ટેમ્બર) મહિનાના ચોથા દિવસે (ચતુર્થી) શરૂ થાય છે.
મિડ-ડે
આ વર્ષે ગણેશોત્સવ પહેલા, BMCએ જાહેરાત કરી હતી કે જે સાર્વજનિક ગણેશ મંડળો છેલ્લા 10 વર્ષથી સરકારી નિયમોનું પાલન કરે છે તેમને મંડપ બનાવવા માટે 5 વર્ષ સુધી છૂટ.
મિડ-ડે
એથેન્સના જંગલોમાં લાગી વિકરાળ આગ