શ્રાવણના પહેલા સોમવારે બાબુલનાથદેવ!
પીઆર
શ્રાવણના પહેલા સોમવારે બાબુલનાથદેવ!
શ્રાવણ માસ ખાસ તો ભગવાન ભોળાનાથને રિઝવવાનો માસ છે ત્યારે શ્રાવણમાં અહીં સાંજે ઘી પૂજાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે.
પીઆર
શ્રાવણના પહેલા સોમવારે બાબુલનાથદેવ!
આ વર્ષથી તો અહીં વૈષ્ણવ ભક્તોની ઈચ્છાથી હિંડોળા પણ શરૂ થયા છે.
પીઆર
શ્રાવણના પહેલા સોમવારે બાબુલનાથદેવ!
શ્રાવણનો પ્રથમ સોમવાર હોઇ આજે સવારથી જ અનેક ભક્તો દર્શને આવી ગયાં હતા.
પીઆર
શ્રાવણના પહેલા સોમવારે બાબુલનાથદેવ!
દર્શનનો સમય સવારે ૬.૦૦થી રાત્રે ૧૦.૦૦ સુધીનો હોય છે.
પીઆર
શ્રાવણના પહેલા સોમવારે બાબુલનાથદેવ!
મંદિર પરિસરને ફૂલો અને રંગબેરંગી કપડાંઓથી સજાવવામાં આવ્યું છે.
પીઆર
ફૂટપાથ પર પાર્કિંગથી રાહદારીઓને હાલાકી