દેશી ઘી પણ થઈ શકે છે ખરાબ!
મિડજરની
અન્ય વસ્તુઓની જેમ દેશી ઘી પણ બગડી શકે છે. બજારમાંથી લાવેલા દેશી ઘી પર એક્સપાયરી ડેટ લખેલી હોય છે. તે સમય તેનો ઉપયોગ કરવાનો યોગ્ય સમય છે.
મિડજરની
તમે ઘરે જે દેશી ઘી બનાવો છો તે પણ ખરાબ કે એક્સપાયર થઈ જાય છે. જ્યારે દેશી ઘીની ગંધ અને સ્વાદ બદલાવા લાગે તો સમજવું કે તે ખરાબ થઈ ગયું છે.
મિડજરની
જો તમે દેશી ઘીનો યોગ્ય રીતે સંગ્રહ કરો તો તે ત્રણ વર્ષ સુધી પણ બગડતું નથી. આ માટે તમારે દેશી ઘીને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવું જોઈએ.
મિડજરની
જે કન્ટેનરમાં હવાનું પ્રેશર ન જાય તે ચીજવસ્તુ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. એટલે ઘી સ્ટોર કરવાનું કન્ટેનર એર ટાઇટ હોવું જરુરી છે.
મિડજરની
દેશી ઘી હંમેશા કાચના કન્ટેનરમાં રાખો. આ સિવાય તમે રેફ્રિજરેટરમાં દેશી ઘી પણ સ્ટોર કરી શકો છો.
મિડજરની
ગાંધીનગરમાં ` ચલ મન મુંબઈ નગરી..`