`દિલ્હી ચલો` કૂચને કારણે ટ્રાફિક જામ
પીટીઆઇ
ખેડૂતોના પ્રવેશને રોકવા માટે ઠેર-ટેર બેરિકેડ્સ લગાડવામાં આવ્યા હતા. જેને કારણે દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
પીટીઆઇ
પોલીસે ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને સિંઘુ, ટિકરી અને ગાઝીપુર સરહદો પર બેરિકેડ્સ મૂક્યા હતા.
પીટીઆઇ
પોલીસે દિલ્હી બોર્ડર પોઈન્ટ પર મલ્ટિ-લેયર બેરીકેટ્સ, કોંક્રીટ બ્લોક્સ, લોખંડની ખીલીઓ અને કન્ટેનરની દિવાલો સાથે સુરક્ષા સઘન બનાવી છે.
પીટીઆઇ
ગાઝીપુર બોર્ડર પર, નોઈડા અને દિલ્હીને જોડતા ચાવીરૂપ પંથક પર બેરિકેડ લગાવીને એક સમયે માત્ર બે જ વાહનો પસાર થઈ શકે તેવી જોગવાઈ કરાઈ.
પીટીઆઇ
પ્રશાસને કહ્યું છે કે, નાગરિકોને `દિલ્હી ચલો` વિરોધ કૂચને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે બાબતે પગલાં લેવામાં આવી રહ્યાં છે.
પીટીઆઇ
મોદી કરશે મંદિરનું ઉદ્ધાટન