આ શાકાહારી પદાર્થો વધારશે વિટામિન B12
આઇસ્ટૉક
શરીરમાં B12ની ઉણપથી નબળાઈ લાગે છે અને થાક અનુભવાય છે. એટલે અન્ય પોષક તત્વોની જેમ શરીરમાં વિટામિન B12 હોવું પણ એટલું જ જરુરી છે.
આઇસ્ટૉક
વટાણા, રાજમા અને કાળા કાબુલી ચણામાંથી વિટામિન B12 સારા પ્રમાણમાં મળી રહે છે.
આઇસ્ટૉક
બહુ ઓછા લોકો જાણે છે કે, દુધમાંથી પ્રોટિન અને કેલ્શિયમની સાથે મોટા પ્રમાણમાં વિટામિન B12 પણ મળે છે.
આઇસ્ટૉક
દહીં અને પનીર વિટામિન B12ની ઉણપ દુર કરે છે.
આઇસ્ટૉક
સુરજમુખીના બીજ ખાવાથી વિટામિન B12 વધે છે.
આઇસ્ટૉક
તે સિવાય વિટામિન B12 મશરુમમાંથી પણ મળી રહે છે.
આઇસ્ટૉક
વિટામિન B12 માટે લીલા શાકભાજી પણ ઉત્તમ સ્ત્રોત છે.
આઇસ્ટૉક
આટલું ભણી છે અનુપમાની મોટી વહુ કિંજલ