વજન ઘટાડવા આ રીતે ખાઓ કાકડી
આઇસ્ટૉક
કાકડી ઓછી કેલરીવાળો ખોરાક છે જેમાં ઝીરો ફેટ હોય છે. માટે કાકડીને કોઈપણ પ્રકારના સંકોચ વગર વજન ઘટાડવાના આહારમાં સામેલ કરી શકાય છે.
આઇસ્ટૉક
કબજિયાત અને પેટની સમસ્યાને દૂર કરવામાં કાકડી ખૂબ જ ફાયદાકારક છે. કાકડીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને પાણીનું પ્રમાણ હોય છે જેને લીધે કબજિયાતથી છુટકારો મળે છે.
આઇસ્ટૉક
સ્થૂળતા વધારવામાં ખાંડ મહત્વનો ભાગ ભજવે છે. કાકડીમાં ખૂબ જ ઓછી પ્રાકૃતિક ખાંડ હોય છે, એટલે વજન ઘટાડવામાં તે બહુ મદદરુપ થાય છે.
આઇસ્ટૉક
કાકડી શરીરને ડિટોક્સ કરવા માટે ઉપયોગી છે. કાકડીના સેવનથી શરીરમાંથી ટૉક્સિંસ નીકળે છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. પેટ ફૂલવાની સમસ્યામાંથી પણ રાહત મળે છે.
આઇસ્ટૉક
કાકડીનું સલાડ અને સુપ બનાવીને પણ પી શકાય છે.
આઇસ્ટૉક
આ પાંચ કામ કરવાથી ઘટશે બેલી ફેટ