?>

કચરામાંથી કલાત્મક કપડાં

મિડ-ડે

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Nov 17, 2025

કચરામાંથી કલાત્મક કપડાં

અમીર દેશોમાંથી અહીં પુષ્કળ માત્રામાં કચરો ઇમ્પોર્ટ કરવામાં આવે છે.

મિડ-ડે

કચરામાંથી કલાત્મક કપડાં

જેથી કચરામાંથી સોનું, કોબાલ્ટ અને કોલ્ટન જેવી ધાતુઓ અને મૂલ્યવાન કચરો છૂટો પાડવામાં આવે છે.

મિડ-ડે

કચરામાંથી કલાત્મક કપડાં

સ્થાનિક ૨૫ કલાકારો દ્વારા કચરાનાં જાતજાતનાં કૉસ્ચ્યુમ બનાવીને રજૂ કરવાનું શરૂ કર્યું છે

મિડ-ડે

કચરામાંથી કલાત્મક કપડાં

ફ્રાન્સના એક ફોટોગ્રાફરે કલેક્શન કર્યું છે.

મિડ-ડે

કચરામાંથી કલાત્મક કપડાં

પ્લાસ્ટિકની બૉટલો, કારના પુરજા, ચંપલ, સીડી, તૂટેલાં ઇલેક્ટ્રૉનિક ઉપકરણોમાંથી કપડાં બનાવાયાં છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

પીએમ મોદીની કેનેડિયન સમકક્ષ માર્ક સાથે દ્વિપક્ષીય ચર્ચા

યુદ્ધની ચિંતા મુકી પેલેસ્ટિનિયનો પહોંચ્યા દરિયા કિનારે

કચરામાંથી કલાત્મક કપડાં

એવા ચિત્રવિચિત્ર કચરામાંથી ધ્યાન ખેંચાય એવાં કપડાં બનાવવામાં આવ્યાં છે.

મિડ-ડે

કચરામાંથી કલાત્મક કપડાં

કચરાનો વિરોધ કરવા માટે કચરાનો જ કલાત્મક ઉપયોગ કઈ રીતે કરવો એ કૉન્ગોવાસીઓ પાસેથી શીખવા જેવું છે.

મિડ-ડે

વધેલા ભાતને ફેંકતા નહીં

Follow Us on :-