?>

હોમ ડેકોર માટે આ છે બેસ્ટ ટિપ્સ

મિડ-ડે

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Feb 02, 2024

સ્નેક પ્લાન્ટ અને મની પ્લાન્ટ જેવા ઇન્ડોર છોડને ખૂબ જ ઓછી જાળવણીની જરૂર પડે છે. આ છોડ બેચલર્સ માટે યોગ્ય છે જેઓ કુદરતી સ્પર્શ ઉમેરવા માંગે છે

મિડ-ડે

ભાડાના ઘરોમાં, દિવાલને પેઈન્ટિંગ એક ટાસ્ક હોય છે અને તમારા પૈસા બચાવવા માટે વૉલપેપરનો ઉપયોગ કરીને તેનો ઝડપી ઉકેલ લાવી શકાય છે.

મિડ-ડે

નાના ફર્નિચર અને નાની મૂર્તિઓ મૂકવી એ તમારી જગ્યા ડિઝાઇન કરવાનો સૌથી સરળ રસ્તો છે. અટ્રેક્શનની આ એક સરળ રીત છે

મિડ-ડે

તમને આ પણ ગમશે

હાઈ હીલ પહેરવાથી થતું આ નુકસાન ખબર છે?

ટુ બી બ્રાઇડ્સ ફૉલૉ કરજો આ ડાયટ ટીપ્સ

તમે લાઈટ્સવડે તમારી જગ્યાને સજાવી શકો છો, તે વાતાવરણને હૂંફાળું બનાવે છે.

મિડ-ડે

ઑનલાઈન ઘણીબધી સસ્તી વસ્તુઓ મળી રહે છે, જેમાં પડદા પણ તમારા ઘરની સ્ટાઈલને બદલવામાં મદદરૂપ થઈ શકે છે.

મિડ-ડે

શિયાળામાં અમૃત છે ઑરેન્જ

Follow Us on :-