ગાંધીનગરમાં ` ચલ મન મુંબઈ નગરી..`
સંજય પંડયા
ગાંધીનગરમાં ` ચલ મન મુંબઈ નગરી..`
સ્નેહલ મુઝુમદારે બન્ને રાજ્યોની અકાદમીના સહકાર્યને અનુમોદન આપ્યું હતું. `આ ઈમારતમાં કવિ આવીને કાવ્યપાઠ કરે ત્યારે એ ભવન બને છે ` ભાગ્યેશ જહાએ કહ્યું.
સંજય પંડયા
ગાંધીનગરમાં ` ચલ મન મુંબઈ નગરી..`
ડૉ.ભૂમા વશી તથા મીતા ગોર મેવાડાએ કાવ્ય પાઠ કર્યો હતો.
સંજય પંડયા
ગાંધીનગરમાં ` ચલ મન મુંબઈ નગરી..`
કવિ હિતેન આનંદપરાએ આ આયોજન માટે આનંદ વ્યક્ત કરી સંચાલનનું સુકાન સંભાળ્યું હતું. વરિષ્ઠ ગઝલકાર હેમેન શાહની રચનાઓએ ભરપૂર દાદ મેળવી.
સંજય પંડયા
ગાંધીનગરમાં ` ચલ મન મુંબઈ નગરી..`
ડિમ્પલ આનંદપરાએ એકોક્તિ ` મારું સરનામું આપો ` ભજવી અને કનૈયાલાલ મુનશીની નવલકથાના યાદગાર પાત્ર `મંજરી`ને ડૉ.મંજરી મુઝુમદદારે ભજવી
સંજય પંડયા
ગાંધીનગરમાં ` ચલ મન મુંબઈ નગરી..`
ડૉ.દર્શના ઓઝાએ મુંબઈની સ્ત્રી સર્જકો વિશે અભ્યાસી વક્તવ્ય આપ્યું હતું. કવિ સંજય પંડ્યાએ પણ મુંબઈનાં સર્જકો વિશે વાત કરી
સંજય પંડયા
બેંગલોરમાં ઈમારત ધરાશાયી થતાં ૫નાં મોત