?>

વિદ્યાર્થીઓમાં વધી રહી છે આ બીમારી

Midday

Gujaratimidday
Lifestyle News
By Karan Negandhi
Published Dec 11, 2023

ડૉક્ટર્સ જણાવે છે કે ગંદા શૌચાલયોને કારણે યુટીઆઈથી પીડિત વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે

શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વચ્છતા અને જાળવણીના અભાવને કારણે આ સમસ્યા ઊભી થાય છે

શૌચાલયોની અસ્વચ્છ સ્થિતિને કારણે હાનિકારક બેક્ટેરિયા પેદા જાય છે, જે વિદ્યાર્થીઓને UTI તરફ દોરી જાય છે

તમને આ પણ ગમશે

કબજિયાતથી મગજ પર થાય છે આ અસરો

ટ્રાન્સ ફેટના છે આ જોખમો

શૌચાલયની નિયમિત સફાઈ અને જંતુનાશક બેક્ટેરિયાના નિર્માણને રોકવામાં મદદ કરે છે. આની અવગણના કરવાથી બાળકોને અન્ય જઠરાંત્રિય બીમારીઓ પણ થઈ શકે છે

નિયમિત સફાઈ સમયપત્રક, યોગ્ય સ્વચ્છતા પ્રોટોકોલનું અમલીકરણ અને વિદ્યાર્થીઓને યુટીઆઈથી બચાવવા માટે નિવારક પગલાં વિશે શિક્ષિત કરવું એ ચાવીરૂપ છે

રેડ સી ફિલ્મ ફેસ્ટમાં આલિયા ભટ્ટની અદા

Follow Us on :-