આ ફૂડ રોજિંદા આહારમાં હોવાથી આવે છે અટેક
એઆઈ
લોકોનું માનવું છે કે ઓલિવ ઓઈલ હાર્ટ ડિઝિસથી લોકોને બચાવે છે પણ આ તેલ થકી હ્રદયરોગનું જોખમ વધે છે.
એઆઈ
કોલ્ડ ડ્રિંક્સ પણ છે હાર્ટની દુશ્મન, આમાં જે શર્કરાનું પ્રમાણ છે તે હ્રદયને નબળું પાડવામાં મૂળભૂત કારણ બની શકે છે.
એઆઈ
જો તમે શરીર હેલ્ધી રાખવા માટે અને એનર્જેટિક રહેવા માટે ભરપૂર પ્રમાણમાં ડ્રાયફ્રૂટ્સ ખાઓ છો તો તમે હ્રદયરોગી બની રહ્યા છો.
એઆઈ
લોકો શરીર સ્વસ્થ રાખવા માટે જિમ કરે છે સાથે જ પ્રોટીનની ઉણપ પૂરી કરવા માટે પ્રોટીન બારનું સેવન કરે છે. પણ આમાં રહેલી સાકર થકી ફેટ બને છે જે મુશ્કેલી ખડી કરે છે.
એઆઈ
સ્મોકિંગ કરવાથી ફેફસાં નબળાં પડે છે શરીરમાં ઑક્સિજનની સાથે બીજા વાયુઓ પણ લોહીમાં ભળે છે જેને કારણે હ્રદય નબળું પડવાનું જોખમ અને હાર્ટ અટેક વધવાના ચાન્સ વધે છે.
એઆઈ
શરાબ, આલ્કોહલ વધુ પ્રમાણમાં સેવન કરવાથી હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે.
એઆઈ
શું છે ગેસ્ટ્રિક કેન્સર? કઈ રીતે બચવું?