કોલકાતાના ગાર્ડન રીચમાં મકાન ધરાશાયી
પીટીઆઇ
પશ્ચિમ બંગાળના કોલકાતાના ગાર્ડન રીચ વિસ્તારમાં નિર્માણાધીન પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ હતી.
પીટીઆઇ
આ દુર્ઘટનામાં બે લોકોનાં મોત થયાં હતાં અને સાત લોકો ઘાયલ થયાં છે અને હજી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
પીટીઆઇ
છેલ્લા અહેવાલો મળ્યા ત્યાં સુધી, વધુ લોકો તૂટી પડેલા માળખાના કાટમાળ નીચે ફસાયા હોવાની શક્યતા છે.
પીટીઆઇ
બિલ્ડિંગના પ્રમોટરની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે મેયરે કહ્યું હતું કે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
પીટીઆઇ
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ શહેરના પશ્ચિમ પરિઘમાં અઝાન મોલ્લા લેન ખાતે બિલ્ડિંગ ધરાશાયી સ્થળની મુલાકાત લીધી હતી.
પીટીઆઇ
મમતા બેનર્જીએ સ્થાનિક રહેવાસીઓને ગેરકાયદે બાંધકામ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
પીટીઆઇ
રોજ દૂધની ચા છે નુકસાનકારક