?>

જામનગરની ધરતી પર ઉતર્યા સિતારાઓ

પલ્લવ પાલીવાલ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Feb 29, 2024

અનંત અંબાણીના લગ્ન માણવા કપૂર પરિવાર પણ જામગનર પહોંચ્યો છે.

પલ્લવ પાલીવાલ

આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને નીતુ કપૂર જામનગર પહોંચ્યા છે. નાનકડી રાહા પણ આ લગ્નમાં સામેલ થવાની છે.

પલ્લવ પાલીવાલ

જામનગર એરપોર્ટ પર ભારતીય અભિનેત્રી અને મૉડલ માનુષી છિલ્લર સિમ્પલ અંદાજમાં પણ એલિગે્ન્ટ જોવા મળી.

પલ્લવ પાલીવાલ

મુકેશ અંબાણીની બહેન દિપ્તી સાલગાંવકર તેમના પતિ રાજ સલગાંવકર સાથે આવી પહોંચ્યા.

પલ્લવ પાલીવાલ

લગ્નની વિધિ કરાવનાર પંડિત જી પણ જામનગર એરપોર્ટ પર સ્પોટ થયાં.

પલ્લવ પાલીવાલ

મહેમાનોના સ્વાગત માટે જામનગર એરપોર્ટને સજાવવામાં આવ્યું છે.

પલ્લવ પાલીવાલ

તમને આ પણ ગમશે

દીપિકાનો WOW વ્હાઈટ અંદાજ

પહાડોમાં ખોવાયેલી સારા

હોલીવૂડ સિંગર રિહાની તેની ટીમ સાથે ગુજરાતની ધરતી પર આવી છે.

પલ્લવ પાલીવાલ

બૉલિવૂડ ભાઈજાન સલમાન ખાન પણ ખાસ મહેમાન તરીકે મુકેશ અંબાણીના જશ્નમાં સામેલ થવા પહોંચ્યા છે.

પલ્લવ પાલીવાલ

દીપિકાનો WOW વ્હાઈટ અંદાજ

Follow Us on :-