?>

જેપી નડ્ડાએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા

પી.ટી.આઇ.

Gujaratimidday
News
By Rachana Joshi
Published Dec 07, 2023

નડ્ડાએ પીએમ મોદીને શાલ ઓઢાડીને અને હાર પહેરાવીને સન્માનિત કર્યા.

પી.ટી.આઇ.

સંસદ ભવન સંકુલના બાલયોગી ઓડિટોરિયમમાં યોજાયેલી આ બેઠકમાં ભાજપના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા.

પી.ટી.આઇ.

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની જીત બાદ આ સન્માન કરવામાં આવ્યું છે.

પી.ટી.આઇ.

તમને આ પણ ગમશે

થાણેના આ બિલ્ડિંગમાં પડી તિરાડો

શિવાજી મહારાજને શત શત વંદન

સંસદની કાર્યવાહી પહેલા યોજાયેલી બેઠકમાં હાજર બીજેપી સાંસદો દ્વારા વડાપ્રધાન મોદીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

પી.ટી.આઇ.

બીજેપીની આ સંસદીય બેઠક આજે ચર્ચાનો વિષય રહી.

પી.ટી.આઇ.

`ધ આર્ચીઝ`ના પ્રીમિયરમાં ઓરીનો જલવો

Follow Us on :-