અંકિતા લોખંડેના આઉટફિટ છે #WeddingGoals
ઇન્સ્ટાગ્રામ
રિંગ સેરેમનીમાં તમે અંકિતાએ પહેર્યો છે એ રીતનો સિમ્પલ અને એલિગન્ટ લૂક આપતો ઘરારા અને શોર્ટ સ્લિવલેસ કુર્તો પહેરી શકો છો.
ઇન્સ્ટાગ્રામ
હલ્દી માટે પર્ફેક્ટ લૂક જોઈતો હોય તો અંકિતા લોખંડેની જેમ યેલો અનારકલી પહેરી શકાય.
ઇન્સ્ટાગ્રામ
મહેંદીમાં હૅવી લૂક જોઈતો હોય તો આ રિતે ગ્રીન અને ગોલ્ડન ઘરારા સેટ વિથ દુપટ્ટા તમે કૅરી કરી શકો છો.
ઇન્સ્ટાગ્રામ
મહેંદીમાં હૅવી લૂક જોઈતો હોય તો આ રિતે ગ્રીન અને ગોલ્ડન ઘરારા સેટ વિથ દુપટ્ટા તમે કૅરી કરી શકો છો.
ઇન્સ્ટાગ્રામ
બારાત માટે આ પિન્ક લહેંગા-ચોલી સાથે હૅવી જ્વેલરી એકદમ સુંદર લાગશે.
ઇન્સ્ટાગ્રામ
જો રાતનું લગન હોય તો તમે બનારસી સાડી પણ પહેરી શકો.
ઇન્સ્ટાગ્રામ
રિસેપ્શન માટે આ ગ્લિટરી સાડી બેસ્ટ છે.
ઇન્સ્ટાગ્રામ
ઘૂંટણની સર્જરી વિશે આ છે ગેરમાન્યતાઓ