બાન્દ્રાના મેળામાં છે આવા અવનવા સ્ટૉલ્સ
ફાઈલ તસવીર
બાન્દ્રાના મેળામાં છે આવા અવનવા સ્ટૉલ્સ
બાન્દ્રાના મેળામાં તમે બ્લૅક ચણાનો નાસ્તો કરવાનું ચૂકશો નહીં. સાથે કેરળ હલવો પણ અજમાવી શકો છો.
ફાઈલ તસવીર
બાન્દ્રાના મેળામાં છે આવા અવનવા સ્ટૉલ્સ
જે ધાર્મિક પુસ્તકો ખરીદવા માંગતા હોય તેઓ અહીં બુક સ્ટોલ પરથી લઈ શકે છે. આ વખતે આવી સ્ટોલ્સમાં વધારો થયો છે.
ફાઈલ તસવીર
બાન્દ્રાના મેળામાં છે આવા અવનવા સ્ટૉલ્સ
ચોખા પર તમારું નામ લખાવો કે પછી તે સિવાય ચેન, રિસ્ટ બેન્ડ, કીચેન જેવી નીક નેક્સ ખરીદી શકો છો.
ફાઈલ તસવીર
બાન્દ્રાના મેળામાં છે આવા અવનવા સ્ટૉલ્સ
પુસ્તકો ઉપરાંત તમે રૂ. 200ની મધર મેરી અને જીસસ ક્રાઇસ્ટ સહિતની ધાર્મિક મૂર્તિઓ પણ ખરીદી શકો છો.
ફાઈલ તસવીર
બાન્દ્રાના મેળામાં છે આવા અવનવા સ્ટૉલ્સ
તમે હાર અથવા તો શરીરના વિવિધ ભાગોના પ્લાસ્ટિકના મોડેલ પણ પ્રાર્થનામાં અર્પણ કરી શકો છો.
ફાઈલ તસવીર
આ સન્માનથી ગદગદ થયો આયુષ્માન ખુરાના