રોજ પાલક ખવાય કે નહીં?
એઆઈ
રોજ પાલક ખવાય કે નહીં?
આમ જોવા જઈએ તો પાલકમાં એન્ટિઓક્સિડન્ટ ઘટકો હોય છે. જેનાથી અનેક રોગ દૂર થાય છે.
એઆઈ
રોજ પાલક ખવાય કે નહીં?
પાલક એ વિટામિન કે અને કેલ્શિયમનો સ્ત્રોત કહેવાય છે. હાડકાંઓને મજબૂત કરવા પણ તે મહત્વની ભૂમિકા ભજવે છે.
એઆઈ
રોજ પાલક ખવાય કે નહીં?
જે લોકોને વજન ઘટાડવું હોય તેઑ માટે પાલક ફાયદાકારક છે.
એઆઈ
રોજ પાલક ખવાય કે નહીં?
જેમને કિડનીનો ત્રાસ રહેતો હોય તેઓએ પાલકનું સેવન માપમાં કરવું જોઈએ.
એઆઈ
રોજ પાલક ખવાય કે નહીં?
હાર્ટએટેકના દર્દીઓ માટે પણ પાલક ખવાય કે નહીં એ માટે ડૉક્ટરની સલાહ લેવાય તો વધુ યોગ્ય છે.
એઆઈ
PM મોદીએ ઇનફ્લુએન્સર્સને કર્યા પુરસ્કૃત