મધવાળું દૂધ એટલે શિયાળામાં સંજીવની
એઆઈ
મધવાળું દૂધ એટલે શિયાળામાં સંજીવની
ઠંડીમાં લોકોને શરદી-ઉધરસ થાય છે. પણ આવાં સમયે નવશેકું દૂધ અને મધનું સેવન કરવાથી ફાયદો થાય છે.
એઆઈ
મધવાળું દૂધ એટલે શિયાળામાં સંજીવની
મધ વાળું દૂધ પીવાથી રાત્રે ઊંઘ સારી આવે છે.
એઆઈ
મધવાળું દૂધ એટલે શિયાળામાં સંજીવની
દૂધ અને મધના મિશ્રણમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે, જેનાથી માંદા પડવાનો ચાન્સ ઓછો રહે છે.
એઆઈ
મધવાળું દૂધ એટલે શિયાળામાં સંજીવની
મધ સાથે દૂધ પીવાથી એનર્જી અને સ્ટેમિના પણ વધે છે.
એઆઈ
મધવાળું દૂધ એટલે શિયાળામાં સંજીવની
મધયુક્ત દૂધ ગૅસ અને એસિડિટીના ત્રાસમાંથી પણ છોડાવે છે.
એઆઈ
બોડી ડિટોક્સ માટે ખાસ ટિપ્સ