ટેસ્ટમાં ૩૦ સદી ફટકારનાર ખેલાડીઓ
ફાઇલ તસવીર
કેન વિલિયમસન
ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન તાજેતરમાં જ એલિટ લિસ્ટમાં સામેલ થયો છે. તેણે ૧૬૯ ઇનિંગ્સમાં 30 ટેસ્ટ સદી ફટકારી હતી.
સચિન તેન્ડુલકર
ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેન્ડુલકર રમતના પરંપરાગત ફોર્મેટમાં ૩૦ સદી પૂરી કરવાનો માઇલસ્ટોન હાંસલ કરવા માટે ૧૫૯ ઇનિંગ્સ રમ્યા હતા.
સ્ટીવ સ્મિથ
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથે ૧૬૨ ટેસ્ટ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.
મેથ્યુ હેડન
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન મેથ્યુ હેડને ૩૦ ટેસ્ટ સદી ૧૬૭ ઇનિંગ્સમાં ફટકારી હતી.
રિકી પોન્ટિંગ
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની રિકી પોન્ટિંગે રમતના સૌથી લાંબા ફોર્મેટમાં ૩૦ સદી સુધી પહોંચવા માટે ૧૭૦ ઇનિંગ્સ રમી હતી.
લીલી દ્રાક્ષ આ સમસ્યાનું લાવે છે નિરાકરણ