WC ફાઇનલમાં સદી ફટકારનાર બેટ્સમેન
Midday
21મી જૂન 1975ના રોજ ક્લાઈવ લોઈડ્સે ઑસ્ટ્રેલિયા સામે 102 રન બનાવ્યા હતા. તેની 85 બોલની ઇનિંગમાં 12 ફોર અને 2 સિક્સ સામેલ હતી
સર વિવિયન રિચર્ડ્સે 1979માં ઈંગ્લેન્ડ સામે 1757 બોલમાં 138 રન બનાવ્યા હતા. તેણે તે દાવમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા
શ્રીલંકાના બેટ્સમેન અરવિંદા ડી સિલ્વાએ વર્ષ 1996માં ઑસ્ટ્રેલિયા સામે 124 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 107 રનની ઇનિંગ રમી હતી
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 2003માં ભારત સામે 121 બોલમાં 4 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 140 રનની અણનમ ઇનિંગ રમી હતી
ઑસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટે વર્ષ 2003માં શ્રીલંકા સામે માત્ર 104 બોલમાં 13 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 149 રન બનાવ્યા હતા
મહેલા જયવર્દનેએ 2011માં ભારત સામે 88 બોલમાં 13 ચોગ્ગા ફટકારીને 103 રનની ઇનિંગ રમી હતી
ટેલેન્ટનો પાવર હાઉસ છે તારા સુતારિયા