આ વસંત પંચમીએ બની રહ્યા છે ત્રણ શુભ યોગ
પિક્સાબે, ફાયર ફ્લાય, અનસ્પ્લેશ
રવિ યોગ આ વર્ષે વસંત પંચમીની શરૂઆત રવિ યોગ સાથે થવા જઈ રહી છે. આ દિવસે રવિ યોગ સવારે 10.43 થી 15 ફેબ્રુઆરીના સવારે 7 વાગ્યા સુધી રહેશે.
પિક્સાબે, ફાયર ફ્લાય, અનસ્પ્લેશ
આ વખતે વસંત પંચમી રેવતી નક્ષત્રમાં ઉજવવામાં આવશે. રેવતી નક્ષત્ર 13 ફેબ્રુઆરીએ બપોરે 12:35 વાગ્યે શરૂ થશે અને 14 ફેબ્રુઆરીના રોજ સવારે 10:43 વાગ્યે સમાપ્ત થશે.
પિક્સાબે, ફાયર ફ્લાય, અનસ્પ્લેશ
અશ્વિની નક્ષત્ર- આ દિવસે અશ્વિની નક્ષત્ર સવારે 10.43 કલાકે શરૂ થશે અને 15મી ફેબ્રુઆરીએ સવારે 9.26 કલાકે સમાપ્ત થશે.
પિક્સાબે, ફાયર ફ્લાય, અનસ્પ્લેશ
વર્ષના કેટલાક ખાસ સમયમાંના એક હોવાને કારણે આને `અબૂઝ મુહૂર્ત` પણ કહેવામાં આવે છે. આમાં વિવાહ, નિર્માણ જેવા શુભ કામ કરવામાં આવે છે.
પિક્સાબે, ફાયર ફ્લાય, અનસ્પ્લેશ
આ વર્ષે વસંત પંચમીનો તહેવાર 14 ફેબ્રુઆરી બુધવારના રોજ ઉજવવામાં આવશે. અહીં જાણો આ દિવસ વિશે વધુ
પિક્સાબે, ફાયર ફ્લાય, અનસ્પ્લેશ
સરસ્વતી પૂજા માટે તમારી પાસે લગભગ સાડા પાંચ કલાકનો સમય રહેશે. તો જાણો વસંત પંચમીની પૂજન વિધિ વિશે વધુ...
પિક્સાબે, ફાયર ફ્લાય, અનસ્પ્લેશ
વસંત પંચમીના દિવસે પીળા, વસંતી અથવા સફેદ વસ્ત્રો ધારણ કરવા. કાળા અથવા લાલ વસ્ત્રોનું ધારણ કરવું નહીં.
પિક્સાબે, ફાયર ફ્લાય, અનસ્પ્લેશ
પીળું વસ્ત્ર પાથરીને માતા સરસ્વતીની સ્થાપના કરવી. પાતાની પૂજાની શરૂઆત પૂર્વ અથવા ઉત્તર દિશામાં મુખ કરીને કરવી.
પિક્સાબે, ફાયર ફ્લાય, અનસ્પ્લેશ
માતા સરસ્વતીને શ્વેત ચંદન, પીળા અને સફેદ ફૂલો અર્પિત કરવા. પ્રસાદમાં મિશ્રી, દહીં સમર્પિત કરવા અને ઓમ ઐં સરસ્વત્યૈ નમઃના જાપ કરવા.
પિક્સાબે, ફાયર ફ્લાય, અનસ્પ્લેશ
શિયાળામાં આ રીતે કરજો વાળની કૅર