આ રીતે કરજો ઘરમાં રામની પૂજા
ફાઈલ તસવીર
આ રીતે કરજો ઘરમાં રામની પૂજા
ઘર બેઠા પણ રામની પૂજા કરી શકાય છે. સોપારી, કંકુ, અક્ષત, ગંગા જળ વગેરેનો ઉપયોગ કરીને રામની મૂર્તિની પૂજા કરી શકાય.
ફાઈલ તસવીર
આ રીતે કરજો ઘરમાં રામની પૂજા
ભગવાનની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવી શકાય. ત્યારબાદ દીવો, અગરબત્તી સળગાવવી.
ફાઈલ તસવીર
આ રીતે કરજો ઘરમાં રામની પૂજા
ભગવાનને પીળા રંગના વસ્ત્રો પહેરાવો.
ફાઈલ તસવીર
આ રીતે કરજો ઘરમાં રામની પૂજા
ભગવાન રામની પૂજા બાદ પંચામૃતને પ્રસાદ તરીકે ગ્રહણ કરી શકાય છે.
ફાઈલ તસવીર
આ રીતે કરજો ઘરમાં રામની પૂજા
ભગવાનની આ પ્રમાણે પૂજા કરવાથી ઘરમાં સકારાત્મકતા અને પવિત્રતા વર્તાય છે.
ફાઈલ તસવીર
બોરીવલીમાં ભગવાન રામનું 180 ફૂટનું બેનર