અયોધ્યામાં સિક્યોરિટી સજ્જ
મિડ-ડે
રામ મંદિર કાર્યક્રમ પહેલા અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને રામનગરીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે.
મિડ-ડે
રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે અયોધ્યામાં રહેતા લોકોએ પણ શહેરમાં પ્રવેશ લેતી વખતે પોતાનું ઓળખ પત્ર બતાવવાનું રહેશે.
મિડ-ડે
22 જાન્યુઆરીએ હજારો લોકો અયોધ્યા પહોંચે તેવી શક્યતા છે, જેમાં ઘણા VIP મહેમાનો પણ હાજર રહેશે.
મિડ-ડે
ઉત્તર પ્રદેશ પોલીસ સહિતની કેન્દ્રીય એજન્સીઓ સુરક્ષામાં કોઈ ક્ષતિ ન રહે તે માટે એલર્ટ પર છે. આ સાથે સ્થાનિક લોકોને ઓળખ કાર્ડ પણ આપવામાં આવ્યા છે.
મિડ-ડે
શનિવાર (20 જાન્યુઆરી)થી અયોધ્યાની સરહદ સીલ કરી દેવામાં આવી છે અને બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
મિડ-ડે
રસિકા દુગ્ગલના બેસ્ટ પર્ફોમન્સ