‘અપકા અપના ઝાકીર’ ના સેટ પર સેલેબ્સ
મિડ-ડે
એક્ટર સની કૌશલ બ્લેક આઉટફિટ અને બ્રાઉન જેકેટ સાથે એકદમ સ્ટનિંગ દેખાતો હતો.
મિડ-ડે
ફિલ્મ ’12 થ ફેલ’ એક્ટર વિક્રાંત મેસીએ લાઇટ બ્લ્યુ રંગના જીન્સ સાથે બ્લ્યુ હૂડીમાં કેઝ્યુઅલ લૂક પહેરી આ શોમાં હાજરી આપી હતી.
મિડ-ડે
આ શોમાં સૌથી વધુ અભિનેત્રી તાપસી પન્નુએ તેના રેડ પ્રિન્ટવાળા અદભૂત બ્લેક ડ્રેસમાં ફેન્સને મનમોહિત કર્યા હતા.
મિડ-ડે
ઝાકિરના શોના સેટ પર અભિનેતા અભિષેક બેનર્જી પણ આવ્યો હતો અને તે શોમાં શું કમાલ કરશે તે માટે લોકો ઉત્સાહિત છે.
મિડ-ડે
શર્વરી વાઘ બ્લેક ટ્રેક સૂટમાં આવી હતી અને તેણે પણ અહીં લાઇમલાઇટ મેળવી હતી અને પછી તેણે ગ્રીન મીની ડ્રેસ સાથે હાઇ બૂટ પણ પહેર્યા હતા.
મિડ-ડે
શ્વેતા તિવારી સુંદર પીળા ગાઉનમાં છવાઈ ગઈ અને તે ‘અપકા અપના ઝાકીર’ આ શો માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે.
મિડ-ડે
કરીના કપૂર ખાને કરાવ્યું અફલાતૂન ફોટોશૂટ