?>

અંગ્રેજી ન બોલનાર અનુપમા છે આટલું ભણેલી

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Jul 17, 2023

પૉપ્યુલર શૉ અનુપમાને ઑડિયન્સ તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો છે. આથી અનુપમા શૉ દરેક ટ્રેન્ડ્સ ફૉલો કરવામાં પણ સફળ નીવડે છે. જુઓ વીડિયોમાં તેની એક ઝલક...

ઈન્સ્ટાગ્રામ

દર્શકોને અનુજ અને અનુપમાની જોડી ખૂબ જ ગમે છે. શૉમાં ઓછું ભણેલી અનુપમાનું પાત્ર રુપાલી ગાંગુલી ભજવે છે.

ઈન્સ્ટાગ્રામ

પણ હકીકતે રિયલ લાઈફમાં રુપાલી ગાંગુલી એક્ટિંગ સિવાય ભણવામાં પણ મોખરે છે.

ઈન્સ્ટાગ્રામ

અનુપમા એટલે કે રુપાલી ગાંગુલીએ હોટેલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

ઈન્સ્ટાગ્રામ

એક્ટિંગ સિવાય બિઝનેસ પણ ચલાવે છે રુપાલી ગાંગુલી. અનુપમાના પાત્ર સિવાય રુપાલી ગાંગુલી એડ્વર્ટાઈઝિંગ એજન્સીની પણ માલકિન છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

સ્વિમસૂટમાં બોલ્ડનેસની હદ પાર કરી નિયાએ

ભારતી અને હર્ષ કેવી રીતે પડ્યા પ્રેમમાં

એક્ટ્રેસે પોતાના કરિઅરની શરૂઆત માત્ર 7 વર્ષની ઊંમરમાં ફિલ્મ સાહેબ દ્વારા કરી હતી. ફિલ્મજગતને છોડીને એક્ટ્રેસ TV તરફ વળી.

ઈન્સ્ટાગ્રામ

રુપાલી ગાંગુલી હવે ટીવીની સૌથી મોંઘી, ચર્ચિત અને સફળ અભિનેત્રી બની ગઈ છે.

ઈન્સ્ટાગ્રામ

પ્રિયંકા ચોપરા ઇન પ્યૉર વ્હાઇટ

Follow Us on :-