અમિત શાહે કરી હાઈ લેવલ મીટિંગ
Midday
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પૂર વ્યવસ્થાપન માટે દેશની તૈયારીનું મૂલ્યાંકન કરવા નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી હતી
આ બેઠકમાં ડિઝાસ્ટર રિસ્પોન્સ અને વૉટર મેનેજમેન્ટ માટે જવાબદાર વિવિધ મંત્રાલયો અને વિભાગોના મુખ્ય અધિકારીઓ સામેલ હતા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નવી દિલ્હીમાં પૂર વ્યવસ્થાપન માટે દેશની તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી હતી
આ બેઠકમાં સી.આર. પાટીલ, રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય-ગૃહ બાબતો, જળ સંસાધન, પૃથ્વી વિજ્ઞાન, પર્યાવરણ અને અન્ય સંબંધિત વિભાગોના સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા
ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને ખાસ કરીને આસામ જેવા કેટલાક રાજ્યો હાલમાં ભારે ચોમાસાના વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનથી ઝઝૂમી રહ્યા છે
જ્યારે દીપિકાએ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ