જ્યારે અમીષાએ બાપ પર લગાવ્યો ગંભીર આરોપ
ઈન્સ્ટાગ્રામ
એક સમયમાં ગદ્દર જેવી હિટ ફિલ્મ આપનાર અમીષાનું નામ સમય જતાં ફિલ્મો કરતાં વધુ વિવાદોમાં આવવા લાગ્યું. તેણે પોતાના પરિવાર પર ઘણા ગંભીર આરોપો પણ લગાવ્યા હતા.
ઈન્સ્ટાગ્રામ
અભિનેત્રીનું નામ એક સમયે ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટ સાથે જોડાયું હતું, જેનો ખુલાસો અમીષાએ પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો.
ઈન્સ્ટાગ્રામ
આટલું જ નહીં, અમીષા અને તેના પરિવારના સભ્યો વચ્ચેના વિવાદે પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. અભિનેત્રીએ તેના પિતા પર 12 કરોડની ઉચાપતનો પણ આરોપ લગાવ્યો હતો.
ઈન્સ્ટાગ્રામ
તેણે કહ્યું કે તેના પિતા પૈસાનો દુરુપયોગ કરે છે. આ માટે અભિનેત્રીએ તેના પિતાને કાનૂની નોટિસ પણ મોકલી હતી.
ઈન્સ્ટાગ્રામ
જોકે, બાદમાં અમીષા અને તેના પરિવાર વચ્ચ વિવાદનો અંત આવ્યો હતો અને સંબંધ સુધર્યો હતો.
ઈન્સ્ટાગ્રામ
દહીં સાથે ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ