?>

અલાયા એફનો એરપોર્ટ લૂક છે જોવા જેવો

યોગેન શાહ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Mar 28, 2024

આજે અભિનેત્રી અલાયા એફ એરપોર્ટ પર જોવા મળી હતી.

યોગેન શાહ

તેણે વાઇડ લેગ ડેનિમ અને સાથે ટ્રાન્પરન્ટ વ્હાઇટ સ્લિવલેસ ટોપ પહેર્યું હતું.

યોગેન શાહ

અભિનેત્રીએ બ્લેક હિલ્સ અને બ્લેક શોલ્ડર બેગ સાથે લૂકને કમ્પલિટ કર્યો હતો

યોગેન શાહ

તમને આ પણ ગમશે

પરિણીતિની ઍરપૉર્ટ અદા છે કાતિલાના

બડી બેગમ છોટી બેગમ

અલાયા એફ અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ સાથે આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળશે.

યોગેન શાહ

અલાયા એફની સુંદર સ્માઇલ જોઈને ફેન્સ ખુશ થઈ ગયા હતા.

યોગેન શાહ

છત્રપતિ શિવાજી મહારાજ જયંતિની ઉજવણી

Follow Us on :-