કેન્સર નિદાનમાં કઈ રીતે મદદ કરી શકે AI?
ફાઈલ તસવીર
કેન્સર નિદાનમાં કઈ રીતે મદદ કરી શકે AI?
AIને કારણે નિદાન દરમિયાન ચોકસાઈ આવે છે.
ફાઈલ તસવીર
કેન્સર નિદાનમાં કઈ રીતે મદદ કરી શકે AI?
એઆઈ તો અકલ્પનીય ઝડપે વિશાળ ડેટાસેટ્સ પર પ્રક્રિયા કરી શકે છે, માનવીય આંખ જે ન જોઈ શકે તેટલા બારીક પ્રકારની પેટર્નને તે ઓળખી શકે છે.
ફાઈલ તસવીર
કેન્સર નિદાનમાં કઈ રીતે મદદ કરી શકે AI?
મશીન લર્નિંગ અલ્ગોરિધમ્સજે AIનો પેટા ભાગ છે તે નિદાનની ચોકસાઈમાં મહત્વનો ફાળો આપે છે.
ફાઈલ તસવીર
કેન્સર નિદાનમાં કઈ રીતે મદદ કરી શકે AI?
એઆઈ દ્વારા તબીબી ઇમેજિંગના સંદર્ભમાં કેન્સરગ્રસ્ત સ્થિતિઓના વિવિધ પ્રકાર પર કામ કરી શકાય છે.
ફાઈલ તસવીર
કેન્સર નિદાનમાં કઈ રીતે મદદ કરી શકે AI?
એઆઈ સિસ્ટમ્સ સમય-સંવેદનશીલ પરિસ્થિતિઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ફાઈલ તસવીર
‘સ્પેશિયલ ઑપ્સ’ માટે સ્પેશિયલ ટ્રેનિંગ