?>

અહાન શેટ્ટીએ પિતાની જેમ કર્યું શ્રમદાન

પીઆર

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Oct 01, 2023

અહાન શેટ્ટીએ પિતાની જેમ કર્યું શ્રમદાન

અભિનેતા અહાન શેટ્ટી આજે બાંદ્રા પૂર્વમાં શ્રમસેવા કરતો જોવા મળ્યો હતો.

પીઆર

અહાન શેટ્ટીએ પિતાની જેમ કર્યું શ્રમદાન

BMC દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ આ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું છે. જે વડાપ્રધાનના વિઝનને સાકાર કરવાનું પગલું છે.

પીઆર

અહાન શેટ્ટીએ પિતાની જેમ કર્યું શ્રમદાન

અહાનના પિતા સુનીલ શેટ્ટી એ જ સમયે દક્ષિણ મુંબઈમાં શ્રમ દાન કરતા જોવા મળ્યા હતા

પીઆર

તમને આ પણ ગમશે

જાહ્નવી કપૂરની કટ-આઉટ ડ્રેસ સ્ટાઈલ

બૉલિવૂડના હેન્ડસમ બાઇકર બૉયઝ

અહાન શેટ્ટીએ પિતાની જેમ કર્યું શ્રમદાન

અહાન શેટ્ટીએ મોટા નામાંકિત નિર્માતા અને કોર્પોરેટ કંપનીઓ સાથે 3 મોટા બજેટની ફિલ્મો સાઈન કરી છે.

પીઆર

અહાન શેટ્ટીએ પિતાની જેમ કર્યું શ્રમદાન

અહાન શેટ્ટી હાલમાં તેની આગામી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે.

પીઆર

શ્રમદાન કરવા ગિરગાંવ ચોપાટીએ ગયાં નેતાઓ

Follow Us on :-