?>

બાહોં મેં ચલી આ...હમસે સનમ કયા પરદા

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 12, 2023

ટીવીની `નાગિન` અભિનેત્રી તેજસ્વી પ્રકાશે તેનો 30મો જન્મદિવસ મુંબઈની એક રેસ્ટોરન્ટમાં ઉજવ્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

આ દરમિયાન તેનો બોયફ્રેન્ડ અને એક્ટર કરણ કુન્દ્રા અને તેના પેરેન્ટ્સ તેની સાથે જોવા મળી હતી.

ઈન્સ્ટાગ્રામ

સેલિબ્રેશન બાદ કપલ કોઝી થતું જોવા મળ્યું હતું. રેડ આઉટફિટમાં તેજસ્વી ખુબ જ સુંદર લાગી રહી હતી તો કરણ પણ બ્લુ શર્ટમાં હેન્ડસમ દેખાતો હતો.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

ગૌહર ખાને દીકરાની ઝલક બતાવી નામ જણાવ્યું

જ્યારે તેજસ્વી ફસાઈ હતી મોટા વિવાદમાં

તેજસ્વી અને કરણની નિકટતાની તસવીર જોઈ `બાહોં મે ચલી આ...` ગીત ચોક્કસ યાદ આવી જાય છે.

ઈન્સ્ટાગ્રામ

તેજસ્વી `નાગિન 6`માં પ્રથા અને પ્રાર્થનાની ભૂમિકામાં જોવા મળે છે, તો કરણ કુન્દ્રા પણ આ દિવસોમાં `તેરે ઈશ્ક મેં ઘાયલ`માં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ

કઈ રાશિના લોકો માટે કયા રંગનું પાકિટ શુભ

Follow Us on :-