એરપોર્ટ પર મલાઈકાનો ડેનિમમાં કુલ લૂક
પલ્લવ પાલીવાલ
બૉલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ફિલ્મોથી ભલે દૂર હોય પણ લાઈમ લાઈટમાં રહેવાનું ક્યારેય ચૂકતી નથી.
પલ્લવ પાલીવાલ
મુન્ની બદનામથી દરેકને ઘાયલ કરનારી મલાઈકા અવાર નવાર પોતાના લૂક્સને કારણ ચર્ચામાં રહેતી હોય છે.
પલ્લવ પાલીવાલ
હાલમાં મલાઈકા અરોરા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.
પલ્લવ પાલીવાલ
એરપોર્ટ લૂક માટે મલાઈકાએ બ્લુ જીન્સ અને ડેનિમ જેકેટ પસંદ કર્યુ હતું. જેમાં તે સુંદર અને કૂલ લાગી રહી હતી.
પલ્લવ પાલીવાલ
સિમ્પલ લૂકમાં પાપારાજીને પોઝ આપતા મલાઈકા સરસ દેખાતી હતી.
પલ્લવ પાલીવાલ
પરિણીત કપલની આ 5 ફેન્ટેસિઝ જાણો છો?