?>

ક્રીતિ બિઝનેસમાં પણ અવ્વલ, જાણો નેટવર્થ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Jul 31, 2023

ક્રીતિ બિઝનેસમાં પણ અવ્વલ, જાણો નેટવર્થ

ક્રીતિ સેનન એક સારી બિઝનેસ વુમન પણ છે. આવો જાણીએ શું છે ફિલ્મો સિવાયના તેના ઇન્કમ સોર્સ?

ઈન્સ્ટાગ્રામ

ક્રીતિ બિઝનેસમાં પણ અવ્વલ, જાણો નેટવર્થ

ક્રીતિ સેનને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત સાઉથ ઇંડિયન ફિલ્મથી કરી હતી. તે જ વર્ષે તેણે ફિલ્મ ‘હિરોપંતી’ કરી.

ઈન્સ્ટાગ્રામ

ક્રીતિ બિઝનેસમાં પણ અવ્વલ, જાણો નેટવર્થ

એક ફિલ્મ માટે તે 2 કરોડ રૂપિયા ચાર્જ કરતી હતી પણ હવે તેણે આ ફીઝ 4 કરોડ કરી છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

અવનીત કૌર પહોંચી પેરિસ

શોભિતાનો સાડીમાં સુંદર લૂક

ક્રીતિ બિઝનેસમાં પણ અવ્વલ, જાણો નેટવર્થ

એક રિપોર્ટ અનુસાર તે બાટા, અર્બન કલેપ, ફેમ જેવી બ્રાન્ડથી દરવર્ષે 2 કરોડ કમાઈ લે છે.

ઈન્સ્ટાગ્રામ

ક્રીતિ બિઝનેસમાં પણ અવ્વલ, જાણો નેટવર્થ

ક્રીતિ સેનને એક ફિટનેસ કમ્યુનિટિ ‘દ ટ્રાઈબ’માં પણ ઇન્વેસ્ટ કરેલ છે. હાલ તે ‘બ્લ્યુ બટરફ્લાય’ નામે પ્રોડક્શન હાઉસ પણ ખોલેલ છે.

ઈન્સ્ટાગ્રામ

અવનીત કૌર પહોંચી પેરિસ

Follow Us on :-