?>

એક્ટર્સ જેમણે OTT પર મચાવી ધમાલ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Apr 07, 2023

ધ નાઈટ મેનેજરમાં આદિત્ય રોય કપૂરના શાન સેનગુપ્તાની ભૂમિકાએ તેને સ્ટારડમ સુધી લઈ જવાનો માર્ગ મોકળો કર્યો છે. આ સીરિઝ માટે અભિનેતાને જંગી પ્રતિસાદ મળ્યો છે.

ઈન્સ્ટાગ્રામ

શાહિદ કપૂર

શાહિદ કપૂરે આ વર્ષે ફરઝીમાં એક આર્ટિસ્ટની મહત્વની ભૂમિકા ભજવી હતી, જેને માટે તેને ચાહકોનો ખૂબ જ પ્રેમ મળ્યો.

ઈન્સ્ટાગ્રામ

કુણાલ ખેમૂને ક્રિટીક્સ હંમેશથી માસ્ટર ઑફ જૉનર કહીને બોલાવે છે. તેણે તાજેતરમાં કરેલી પૉપ કૌન તેની સાબિતી છે. તે ખૂબ જ સરળ રીતે પોતાને રજૂ કરતો હોય છે.

ઈન્સ્ટાગ્રામ

રોકેટ બોયઝની બીજી સીઝનમાં જિમ સર્ભે ડો. હોમી ભાભાની ભૂમિકા ભજવી. આ પહેલાની સીઝનની જેમ, સર્ભને મહાન વૈજ્ઞાનિક તરીકે લોકપ્રિયતા મળી.

ઈન્સ્ટાગ્રામ

Manoj Bajpayee

મનોજ બાજપેયી એવા અભિનેતા છે જે કોઈપણ શૉ હોય પોતાની છાપ છોડવામાં સક્ષમ છે. હાલમાં OTT પર આઉટિંગ ગુલમહોરમાં કામ કર્યું જેમાં તેમના પાત્ર દ્વારા લોકપ્રિયતા મેળવી.

ઈન્સ્ટાગ્રામ

આ એક્ટ્રેસ પરણી પોતાનાથી નાના પાર્ટનરને

Follow Us on :-