?>

ફિલ્મના પ્રમોશન માટે લોમડ બન્યા અભિનેતા

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jul 14, 2023

ડિરેક્ટર અને અભિનેતા હેમવંત તિવારી એક એવી ફિલ્મ લાવ્યા છે, જેનું સળંગ શૂટ થયું છે. `લોમડ`નામની આ ફિલ્મમાં એક પણ કટ નથી.

ઈન્સ્ટાગ્રામ

એક અનોખા વિષય પર બનેલી આ ફિલ્મનું નામ જેટલું અલગ છે, તેટલી જ અલગ રીતે અભિનેતા ફિલ્મનું પ્રમોશન કરી રહ્યાં છે.

હેમવંત તિવારી શિયાળ બની મુંબઈના વિસ્તારમાં અને શેરીઓમાં ફિલ્મનું પ્રમોશન કરી રહ્યાં છે.

ઈન્સ્ટાગ્રામ

આ વીડિયોમાં તમે જોઈ શકો છે અભિનેતા શિયાળ બની `લોમડ`ને લોકો સુધી પહોંચાડી રહ્યાં છે. તેમજ લોકોને આ ફિલ્મ જોવા માટે અપીલ કરી રહ્યાં છે.

ઈન્સ્ટાગ્રામ

અભિનેતાની પ્રશંસા કરતા દર્શકોનું કહેવું છે કે `તે કેવી રીતે શક્ય છે `, `તમે આ કેવી રીતે કર્યુ ` તમે અભિનય નિર્દેશન અને નિર્માણ લેખનનું સંચાલન કેવી રીતે કર્યુ.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

પૈસા નહીં, આ વસ્તુથી આલિયા આકર્ષિત

`ઝુમકા ગિરા રે`નું નવું વર્ઝન સાંભળ્યું?

કેટલાક લોકોનું કહેવું હતું કે શિયાળ બની ફિલ્મનું પ્રમોશન કરવું પુરતું નથી, પરંતુ હવે લોકો મને ઓળખી રહ્યાં છે એવું હેમવંત તિવારીએ કહ્યું હતું.

ઈન્સ્ટાગ્રામ

અભિનેતા, નિર્દેશક અને નિર્માતા તરીકે સિનેમેટિક દ્રષ્ટિએ અદ્ભૂત ફિલ્મ `લોમડ` બનાવવાની સફર હેમવંત તિવારી માટે ખુબ જ પડકારજનક રહી હતી.

પૈસા નહીં, આ વસ્તુથી આલિયા આકર્ષિત

Follow Us on :-