નટખટ પ્લસ ક્યૂટનેસ એટલે આરોહી પટેલ
ઇન્સ્ટાગ્રામ
ઢોલિવૂડ અભિનેત્રી આરોહી પટેલ આજે ૩૦મો જન્મદિવસ ઉજવી રહી છે. બળે તે આજે ૩૦ની થઈ હોય પણ અભિનેત્રીની ક્યૂટનેસતો ૧૩ વર્ષની ટીનેજર જેવી જ છે અને તેની હરકતો પણ.
ઇન્સ્ટાગ્રામ
આરોહી પટેલ સ્વભાવે એકદમ રમૂજી અને બિન્દાસ છે. આ ઝલક હંમેશા તેના ઇન્ટરવ્યૂ અને ફિલ્મોમાં પણ જોવા મળે છે.
ઇન્સ્ટાગ્રામ
ઑનસ્ક્રીન પણ આરોહી પટેલે અનેક ચૂલબૂલા રોલ કર્યા છે.
ઇન્સ્ટાગ્રામ
લવની ભવાઇ, ઓમ મંગલમ્ સિંગલમ્ જેવી ફિલ્મોમાં નટખટ રોલ કરનાર આરોહી પટેલની આજે પણ એક ફિલ્મ રિલીઝ થાય છે. જેમાં તે નટખટ રોલમાં જોવા મળશે તેવું ટ્રેલર પરથી લાગી છે.
ઇન્સ્ટાગ્રામ
નિખાલસ અને સરળ સ્વભાવની આરોહી પટેલને જન્મદિવસની શુભેચ્છાઓ.
ઇન્સ્ટાગ્રામ
સાનિયા મિર્ઝાના સુંદર લૂક્સ