?>

ભીડના સમયે મેટ્રોમાં સર્જાઈ ખામી

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Apr 04, 2024

ભીડના સમયમાં મેટ્રોમાં ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી છે

કામકાજના સમયે લોકો મેટ્રોમાં ફસાઈ ગઈ હતી

ટેક્નિકલ ખામીના કારણે મુસાફરોને થોડો સમય રાહ જોવી પડી હતી

તમને આ પણ ગમશે

ઉદ્ધવ ઠાકરે જૂથમાં જોડાયા ઉન્મેષ પાટીલ

મલાડમાં લાગી ભીષણ આગ

ઘાટકોપરથી વર્સોવા મેટ્રો ટ્રેન સેવા ટેક્નિકલ કારણોસર થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી, જે બાદ મેટ્રો સેવા શરૂ કરવામાં આવી છે

જોકે, મેટ્રો સેવાઓ 15થી 20 મિનિટ મોડી ચાલી રહી છે, જેના કારણે મુસાફરોની હાલાકી શરૂ થઈ છે. ઘાટકોપરથી વર્સોવા મેટ્રો સર્વિસ 15થી 20 મિનિટ મોડી ચાલી રહી છે

ઉદ્ધવ ઠાકરે જૂથમાં જોડાયા ઉન્મેષ પાટીલ

Follow Us on :-